મદ્યાર્ક જાગૃતિ અભિયાન

તમામ ઑસ્ટ્રેલિયનોને મદ્યાર્ક પીવાથી આવતા જોખમો, અને તેમને કેવી રીતે ઘટાડવા કે રોકવા તે વિશેની માહિતીની જરૂર છે.

કનેક્ટિંગ ડાઇવર્સિટી યોજનાએ બહુવિધ સાંસ્કૃતિક સમુદાયો સાથે ભાગીદારીમાં વિડિઓની એક શ્રેણી વિક્સાવી, જે બહુવિધ ભાષાઓમાં અનુવાદ કરવા માટે રચાયેલ છે.

VicHealth દ્વારા મળેલ ભંડોળથી ઊભી કરાયેલ કનેક્ટિંગ ડાઇવર્સિટી યોજનાની આગેવાની મેˈલ્બનના પશ્ચિમી ઉપનગરોમાં ચીન અને ભારતીય સમુદાયો દ્વારા કરવામાં આવી હતી ૨૦૧૭-૧૯.

યોજના દ્વારા ઉત્પાદિત વિડિઓ આ સમુદાયો દ્વારા ઉપયોગમાં લેવાતી સાત ભાષાઓમાં ઉપલબ્ધ છે.

ગુજરાતી